Karishma Tanna ઇન્ડિયા લૂકમાં જોવા મળ્યા ગોર્જિયસ ફોટો


By Kishan Prajapati05, Dec 2022 09:00 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન લૂકમાં ફોટો શેર કર્યા છે.

ડીવા આ સાડી લૂક પર ફેન્સ ફિદા થઈ&ગયા છે.

કરિશ્મા તન્ના તેના ઇન્ડિયન અને વેસ્ટર્ન લૂકમાં સુંદર લાગે છે.

એક્ટ્રેસે હાલમાં જ તેના પતિ વરુણ સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતાં.

તમે પણ ડીવાના આ ગોર્જિયસ આઉટફિટમાંથી ઇન્સ્પિરેશન લઈ શકો છો.

કરિશ્મા ઘણીવાર તેના ક્લાસી આઉટફિટ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

કચ્ચા બદામ ગર્લ Anjali Aroraએ બાથરોબમાં શેર કર્યા હટકે ફોટો