કચ્ચા બદામ ગર્લ Anjali Aroraએ બાથરોબમાં શેર કર્યા હટકે ફોટો


By Kishan Prajapati05, Dec 2022 08:00 PMgujaratijagran.com

સોશિલ મીડિયા સ્ટાર અંજલિ અરોરાએ બાથરૂમમાંથી તેના લેટેસ્ટ ફોટો શેર&કર્યા છે.

અંજલિ વ્હાઇટ બાથરોબમાં મિરર સ્લેફીમાં ક્યૂટ લાગી રહી છે.

અંજલિ અરોરા અત્યારે પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે.

અંજલિએ વિન્ટર આઉટફિટમાં વિન્ટર લૂક ફેન્સ સાથે શેર કર્યો છે.

અંજલિ અરોરાની કચ્ચા બદામ રીલ ખૂબ જ વાઇરલ થઈ હતી.

અંજલિ સોશિયલ મીડિયામાં તેના ફોટો અને રીલ્સને લીધે ચર્ચામાં રહે છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Palak Tiwariએ શેર કર્યા હટકે ફોટો