Palak Tiwariએ શેર કર્યા હટકે ફોટો
By Kishan Prajapati
05, Dec 2022 07:00 PM
gujaratijagran.com
પલક તિવારીએ સોશિયલ મીડિયા પર બ્લેક આઉટફિટમાં હોટ ફોટો શેર કર્યા છે.
એક્ટ્રેસ પલકની લાઇફસ્ટાઇલ ખૂબ જ ક્લાસી છે.
હોટનેસ મામલે પલક ઘણી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.
પલક અને તેની મા શ્વેતા બંને પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે.
એક્ટ્રેસ પલકનો દરેક લૂક ફેન્સને ખૂબ જ પસંદ છે.
પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના હોટ ફોટો શેર&કરે છે.
ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Who Is Khan Sir: વિવાદાસ્પદ વીડિયોને લીધે ખાન સરની ધરપકડ કરવા માગ
Explore More