Who Is Khan Sir: વિવાદાસ્પદ વીડિયોને લીધે ખાન સરની ધરપકડ કરવા માગ


By Kishan Prajapati05, Dec 2022 06:00 PMgujaratijagran.com

પોતાના દેશી અંદાજથી ભણાવવા માટે જાણિતા ખાન સર ફરી એકવાર&વિવાદમાં છે.

પટનાના રહેવાસી ખાન સર યૂટ્યુબ પર સૌથી ચર્ચિત શિક્ષક છે. તેનો એક વીડિયો લાખો લોકો જુએ છે અને શેર કરે છે.

ખાન સરના યૂટ્યુબ પર હજારો વીડિયો છે, ખાન સર એક વીડિયોને લીધે અત્યારે ચર્ચામાં છે.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતએ એક વીડિયોમાં વાંધો ઉઠાવી ખાન સરની ધરપકડની માગ કરી છે.

કોંગ્રેસ નેતાએ એક ટ્વીટ શેર કર્યું છે. જેમાં ખાન સર ઉદાહરણ આપે છે કે, કેવી રીતે એક નામથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે.

લેખક અશોક કુમાર પાંડેએ પણ તેના આ વીડિયોમાં વાંધો ઉઠાવ્યો છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

માત્ર 70 હજારની અંદર મળે છે દમદાર Electric Scooter