લીંબુ પાણી પાચનતંત્રને મજબૂત કરે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. માટે ભોજન લીધા બાદ આ ડ્રિંકનું સેવન ગુણકારી છે.
લીંબુ પાણી શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે. તે લિવરને એક્ટિવ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે.
લીંબુ પાણી મેટાબોલિઝમને ઉત્તેજન આપવામાં મદદ કરે છે. ભોજન બાદ પાણી પીવાથી કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.
લીંબુ પાણીથી મોંઢામાં રહેલા બેક્ટિરીયા ખતમ થાય છે, અને મોઢામાં રહેલી દુર્ગંધ દૂર કરી શકાય છે