જયોતિષશાસ્ત્રની જેમ જ વાસ્તુ શાસ્ત્રનુ પણ આગવુ મહત્વ રહેલુ છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે.
તમે એ જોયુ જ હશે કે ઘણા લોકોને પલંગ પર બેસીને ભોજન કરવાની આદત હોય છે, પણ વાસ્તુ શાસ્ત્ર આ વિશે શુ કહે છે તે જાણીએ.
વાસ્તુ શાસ્ત્રમાં પલંગ પર ભોજન લેવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક અસર પડે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પલંગ પર ભોજન લેવાથી વાસ્તુ દોષ લાગી શકે છે. માટે પલંગ પર ભોજન લેવાનુ ટાળવુ જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પલંગ પર ભોજન લેવાથી ઘનની દેવી માં લક્ષ્મી નાખુશ થઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પલંગ પર ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.