આ 4 ઉપાય દૂર કરી નાખશે ધન સંબધિત સમસ્યાઓ


By Hariom Sharma18, Nov 2023 02:54 PMgujaratijagran.com

આર્થિક સમસ્યાઓ

દરેક લોકોના જીવનમાં સમય એક જેવો હોતો નથી. એવામાં જીવનમાં કયારેક તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ ઉપાય

જો તમે પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે પણ કેટલાક જ્યોતિષ ઉપાયથી આ સમસ્યાને દૂર કરી શકો છો.

4 ઉપાય

તમે આ 4 ઉપાયોને અમલમા મૂકીને તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબધિત સમસ્યાઓનુ નિરાકરણ લાવી શકો છો.

કાળા મરચાના દાણાનો ઉપાય

ધન સંબધિત સમસ્યાઓનુ નિરાકરણ લાવવા માટે પાચ કાળા મરચાના દાણાલો પછી માથ પરથી ફરાવો. માથ પરથી ફરાવ્યા બાદ તેનો એક એક દાણો ચારેય દિશામાં ફેંકી દો અને એક દાણો આકાશ તરફ ઉછાળો. આવુ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.

You may also like

ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ

હાથમાં રુદ્રાક્ષ પહેરવાથી શું થાય છે? જાણો

કનકધારા સ્ત્રોતનો ઉપાય

હિન્દુ ધર્મમા કનકધારા સ્ત્રોતનુ પઠન કરવુ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કનકધારા સ્ત્રોતનુ પઠન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

લાલ ફૂલનો ઉપાય

માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ધનની પ્રાપ્તિ માટે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા જરુરી છે. આ માટે તમે લાલ ફૂલ માં લક્ષ્મી ચરણોમા અર્પિત કરો. માં લક્ષ્મીને લાલ ફૂલ ખૂબ પસંદ છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

17 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 17, 2023