ઘરમાં ખાલી ડોલ કેમ ન રાખવી જોઈએ? જાણી લો


By Vanraj Dabhi13, Mar 2024 02:26 PMgujaratijagran.com

ઘરમાં ખાલી ડોલ

શાસ્ત્રોમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે,જેનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે.એ જ રીતે જ્યોતિષ અને વાસ્તુમાં કહેવાયું છે કે ઘરમાં ક્યારેય ડોલ ખાલી ન રાખવી જોઈએ. જેના કારણે અનેક પ્રકારના નુકસાન થાય છે. ચાલો જાણીએ.

નકારાત્મકતા આવે છે

શાસ્ત્રોમાં ખાલી ડોલને નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આનાથી ઘરમાં ખાલી ડોલ ન રાખવી જોઈએ.

માનસિક તણાવનું કારણ બને છે

ઘરમાં ખાલી ડોલ રાખવાથી માનસિક તણાવ વધે છે.

શૂન્યતાનું પ્રતીક

ઘરમાં કોઈપણ પ્રકારની ખાલી વસ્તુ રાખવી એ શૂન્યતાનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય ડોલ ખાલી ન રાખવી જોઈએ.

આર્થિક સંકટ

વાસ્તુ અનુસાર ઘરમાં ખાલી ડોલ રાખવાથી ધનનો પ્રવાહ અટકે છે. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે.

ગરીબીની નિશાની

ઘરમાં ખાલી ડોલ રાખવી એ ગરીબીની નિશાની માનવામાં આવે છે.આવી ડોલ રાખવાથી તમારા મનમાં હંમેશા નકારાત્મક વિચારો આવે છે અને જીવનમાં સમૃદ્ધિનો અભાવ દર્શાવે છે.

વાસ્તુ દોષ થાય છે

ઘરમાં ખાલી ડોલ રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. તેનાથી ઘરમાં ખાલીપો સર્જાય છે.તેનાથી તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે.

સંબંધો બગડે છે

ઘરમાં ખાલી ડોલ રાખવાથી સંબંધોમાં તીરડ પડે આવે છે.જેનાથી પતિ-પત્નીના સંબંધોમાં ઝગડો થાય છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઘટાડવા માટે આ 7 હેલ્ધી નાસ્તા છે બેસ્ટ