વજન ઘટાડવા માટે આ 7 હેલ્ધી નાસ્તા છે બેસ્ટ


By Smith Taral13, Mar 2024 12:19 PMgujaratijagran.com

ઈડલી સાંભર

આથેલા ચોખા અને અડદની દાળમાંથી બનાવેલ ઈડલીનો ઈડલી વજન ઘટાડવા માટે યોગ્ય નાશ્તો છે. આ ખાવાથી પેટ ભરેલું લાગે છે એટલું જ નહીં પણ કેલરીની માત્રા ઘટાડવામાં પણ મદદ કરે છે.

ઓટમીલ

ફાઇબરથી ભરપૂર, ઓટમીલ ખાવું પણ વજન નિયંત્રણ માટે સારુ છે. આ ખાવાથી સુગર પર કંટ્રોલમાં રાખી શકાય છે

દહીં

દહીં ખાવાથી કુદરતી રીતે પ્રોટીનથી ભરપૂર માત્રામાં મળે છે, આનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આ સાથે તાજા ફળો ખાવાથી કેલરી ઘટાડવામાં મદદ મળે છે.

ઈંડા

ઈંડાના સેવનથી ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે સાથે તે સ્નાયુઓના વિકાસ માટે પણ સારુ માનવામાં આવે છે.

સ્મૂધી

પૌષ્ટિક અને ઓછી કેલરીવાળી સ્મૂધી બનાવવા માટે શાકભાજી, ફળો અને પ્રોટીન પાવડર મેળવીને ખાઈ શકાય છે

ચીયા સીડ્સ પુડિંગ

ચિયા સીડ્સ ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરેલા હોય છે, જે તમને માત્ર પેટ ભરેલું જ નથી રાખતું પરંતુ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

દલીયા

દલીયા ફાઈબરથી ભરપૂર હોય છે, જ્યારે દાળ પ્રોટીન પ્રદાન કરે છે, આ ખીચડી તમારા વજન ઘટાડવા માટેનો એક ઉત્તમ વિકલ્પ છે.

ધૂમ્રપાન નિષેધ દિવસ : ધૂમ્રપાન છોડવા માટે શું કરવું? આ ટિપ્સ અનુસરો