નખ સાફ રાખવા એ સ્વાસ્થ્ય માટે ઘણું જરુરી છે, આ ઈન્ફે્ક્શનને રોક છે, તમારી સ્કીન હેલ્થ અને તમારા એકંદર સ્વાસ્થ્યને સાચવે છે. ચાલો જાણીએ નખ સાફ રાખવા એક હેલ્ધી લીવીંગ માટે શા માટે જરુરી છે.
સારુ નેયલ હાઈજીન, બેક્ટીરીયા અને ફંગલને વધતા અટકાવે છે, જેથી નખમાં કે શરીરમા થતા કોઈ પણ ઈન્ફેકશના જોખમને અટકાવે છે.
સાફ નખ રાખવાથી કીટાણુને વધારે ફેલાઈ શકતા નથી જે તમને શરદી, ફલુ કે પેટના ઈન્ફેક્શનથી બચાવે છે
સાફ નખ રાખવાથી તેના આસપાસ થતી ઈરીટેશન કે ઈન્ફેક્શન થતુ નથી.
નખને સમયસર માવજત કરવી ઘણી જરુરી છે. તેનું સમયસર ટ્રીમીગ અને ફીલીંગ કરાવતા રહેવું જોઈએ જે કોઈ ડેમેજ, દુખાવા કે ઈન્ફક્શન થતા અટકાવે છે.
સાફ અને વેલ-ગ્રુમ્ડ નેઈલનેમા પણ હાથને વ્યવ્સિથત રીતે ધોવા એટલુંજ જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે ક્યાય અડકો છો, જેમકે ખાવા- પીવાની વસ્તુઓને, કોઈ ઘાને કે કોઈ સરફેસને.
સારા અને સ્વચ્છ નખ એ તમારા દેખાવમા પણ વધારો કરે છે, અને તમારા આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટીમમાં વધારો કરે છે. સમયસર નખ સાફ કરવાથી નખમા પીળાશ કે ડીકલરાઈઝેશ થતું નથી.
તમારા નખના કલર, ટેક્ષર કે શેપમાં કોઈ બદલાવ થાય તો એ તમારા ખરાબ સ્વાસ્થયની નિશાની છે જેમ કે વિટામીનની ઉણપ કે હોર્મોનલ ઈમ્બેલેન્સ અથવા કોઈ એવો રોગ જેને સારવારની જરુર હોય
નખની સફાઈ રાખવી જેમ કે સમયસર કાપવા, સાફ કરવા એ તમને તમારા નખ ખાવાની આદતમાથી છુટકારો અપાવે છે. આ સિવાય ઓરલ હેલ્થને પણ જાળવવામાં મદદ કરે છે.