શનિદેવ પર શા માટે ચડાવવામાં આવે છે સરસવનું તેલ?


By Nileshkumar Zinzuwadiya08, Nov 2024 11:53 PMgujaratijagran.com

હનુમાનજી સાથે યુદ્ધ

શનિદેવને હનુમાનજીના બળ અંગેના ગુણગાન પસંદ આવ્યા નહીં અને તેમણે હનુમાનજીને યુદ્ધ માટે લલકાર્યાં

ભક્તિમાં લીન

જ્યારે શનિદેવ યુદ્ધ મટે હનુમાનજી પાસે પહોંચ્યા તો તેઓ તે સમયે ભગવાન રામની ભક્તિમાં લીન હતા.

યુદ્ધ

હનુમાનજીએ શનિદેવને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તેઓ અત્યારે યુદ્ધ કરી શકે તેમ નથી, પણ શનિદેવ માન્યા નહીં.

શનિદેવ ઈજાગ્રસ્ત થયા

ત્યારબાદ યુદ્ધમાં શનિદેવ ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ ગયા અને પીડાવા લાગ્યા.

તેલ લગાવ્યું

શનિદેવની પીડા જોઈ હનુમાનજીએ તેમને સરસવનુ તેલ લગાવ્યું. ત્યારબાદ શનિદેવન રાહત મળી. આમ ત્યારબાદ શનિદેવ પર સરસવનું તેલ લગાવવાની પરંપરા છે.

તુલસીના માંજરનો કરો આ ઉપયોગ, આર્થિક તંગી દૂર થશે