તુલસીના છોડ પર લીલા માંજર આવવા ખુબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને તેમને તુલસી સૌથી વધારે પ્રિય છે.
દર ગુરુવારે શ્રીહરિના ચરણોમાં તુલસીના માંજર અર્પિત કરો. તેનાથી આર્થિક કસ્ટ દૂર થશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે.
લાલ રંગના કપડામાં તુલસીના માંજરને બાંધીને ઘરના ધનના સ્થાન પર રાખો. આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં.
ગંગાજળમાં દરરોજ તુલસીના માંજરનું મિશ્રણ કરી ઘરમાં છંટકાવ કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ જળવાઈ રહેશે.