Kaudi Vastu Tips: ઘરમાં આ જગ્યાએ રાખો કોડી, તમારી તિજોરી પૈસાથી ભરેલી રહેશે


By Vanraj Dabhi04, Nov 2024 11:05 AMgujaratijagran.com

કોડી

આપણા જીવનમાં સુખ અને દુ:ખ આવતા જ રહે છે. પરંતુ જો કેટલીક સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તેનાથી રાહત મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આમાંથી એક છે કોડીનો ઉકેલ.

સુરક્ષિત રાખો

તેના માટે પહેલા શુક્રવારે 5 કોડી લઈ આવીને દેવી લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો. હવે પૂજા કર્યા પછી કોડીને સ્વચ્છ લાલ કપડામાં બાંધી દો.

નાણાકીય તંગી દૂર થશે

કોડીની આ પોટલીને તમારી તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં વર્તાય અને આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેશે.

પર્સમાં રાખો

જો તમે ખોટા કે ફાલતું ખર્ચને ઓછો કરવા માંગતા હોવ તો પહેલા કોડીને લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો. આ પછી, વિધિ પ્રમાણે પૂજા કરો.

પર્સ પૈસાથી ભરેલું રહેશે

હવે આ કોડીનેને તમારા પર્સમાં રાખો, આ ઉપાય કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.

ઇન્ટરવ્યુ દરમિયાન સાથે

જો તમે સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા પર્સમાં કોડી રાખો અને ઇન્ટરવ્યૂ સમયે તેને તમારી સાથે લઈ જાઓ. તેનાથી સારી નોકરી મળવાની શક્યતા વધી જાય છે.

નવા ઘરનો પાયામાં નાખો

આ માટે સૌથી પહેલા દેવી લક્ષ્મીના ચિત્રની પાસે એક કોડી રાખો. હવે પૂજા કર્યા પછી તેને તમારા નવા ઘરના પાયામાં મૂકો.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ

નવું ઘર બનાવતી વખતે આ ઉપાય કરવાથી ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. તેમજ ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Totke: પતિ-પત્ની વચ્ચેના કલેશને ઉકેલવાની ટિપ્સ એન્ડ ટ્રીક્સ