જાણો શુભ કાર્યમાં શ્રીફળ વધેરવુ શા માટે પવિત્ર માનવામાં આવે છે


By Jivan Kapuriya16, Jul 2023 02:17 PMgujaratijagran.com

નારિયેળ

હિંદુ ધર્મમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. નારિયેળનો ઉપયોગ પાઠ-પૂજા અને દેવી દેવતાઓને અર્પણ કરવા માટે કરવામાં આવે છે.

પરંપરા

શુભ કાર્યમાં નારિયેળ વધેરવીની વર્ષો જુની પરંપરા છે. આજે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા નારિયેળ વધેરવામાં આવે છે.

શ્રીફળ

શું તમને ખબર છે કે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. કારણ કે તે દેવી-દેવતાઓનું પ્રિય ફળ માનવામાં આવે છે.

સૌભાગ્ય

ધાર્મિક માન્યતાઓ અનુસાર શુભ કાર્યમાં શ્રીફળ વધેરવુએ શુભ માનવામાં આવે છે. શ્રીફળ વધેરવુએ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

નકારાત્મક ઉર્જા

શ્રીફળ વધેરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સાથે સકારાત્મક ઉર્જા હંમેશા બની રહે છે.

પ્રાપ્તિ

માન્યતાઓ અનુસાર શ્રીફળ વધેરવાથી યશ, વૈભવ અને સમૃદ્ધિ મળે છે. આમ કરવાથી કાર્યમાં સફળતા પણ મળે છે.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતાના વધુ સમાચારો ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આવો જાણીએ એલોવેરાના છોડને રોપવાના વાસ્તુ નિયમ