આવો જાણીએ એલોવેરાના છોડને રોપવાના વાસ્તુ નિયમ


By Jivan Kapuriya16, Jul 2023 12:51 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં તુલસીની સાથે એલોવેરા છોનું ઘણું મહત્વ છે. એલોવેરાને સકારાત્મક ઉર્જા ધરાવતો છોડ માનવામાં આવે છે.

એલોવેરા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એલોવેરાનો છોડ હોવો શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ભાગ્યમાં વધારો થાય છે.

દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાના છોડને પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રોપવું વધુ સારું માનવામાં આવે છે.

શાંતિ

ઘરમાં એલોવેરાના છોડને લગાવવાથી શાંતિ રહે છે અને ધનનું આગમન થતુ રહે છે.

નકારાત્મક ઉર્જા

ઘરીની બાલ્કની અથવા બગીચામાં એલોવેરા રાખવું શુભ માનવામાં આવે છે,જેનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

Chanakya Niti: ખિસ્સામાં પૈસા ટકવા નથી દેતી આ આદતો, સાથ છોડી દે છે ધનની દેવી લક્ષ્મી