પિતૃ પક્ષમાં કાગડાને કેમ આપવામાં આવે છે ભોજન? જાણો


By Pandya Akshatkumar25, Aug 2023 03:25 PMgujaratijagran.com

સુષ્ટિનું નિર્માણ

શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવ્યું છે કે બ્રહ્માજી દિવસે સૃષ્ટિનું નિર્માણ કરતા હતા અને રાતે સૃષ્ટિનો વિનાશ કરી દેતા હતા.

કાકભુશુંડિ

શાસ્ત્રમાં કાગડાને કાકભુશુંડિનું સ્વરુપ માનવામાં આવ્યા છે. એક ઋષિના શ્રાપના કારણે તેઓ કાગડા બની ગયા હતા. આ એક રોચક કથા છે.

પ્રભુ શ્રી રામના ભક્ત

કાકભુશુંડિ ભગવાન શ્રી રામના મોટા ભગત હતા, ત્યાર બાદ તેમને વરસાદ મળ્યું હતું કે તેઓ સમયથી આગળ-પાછળ જઈ શકે છે.

અકાળ મૃત્યુનું પ્રતિક

શાસ્ત્રોમાં કાગડાને અકાળ મૃત્યુના પ્રતિક ગણવામાં આવ્યા છે. આ જ કારણથી કાગડાને ખવડાવવાથી પિતૃઓને ખુશ કરવામાં આવે છે.

શનિદેવનું વાહન

કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. શનિદેવને ખુશ કરવા માટે પણ તેમને ભોજન કરાવવામાં આવે છે.

પિતૃ પક્ષ માટે શુભ પક્ષી

કાગડાને પિતૃ પક્ષ માટે સૌથી શુભ પક્ષી માનવામાં આવે છે. તેથી તેમને ખવડાવી પિતૃપક્ષમાં તમે આશિર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

આ લોકોએ ના પહેરવી જોઈએ રુદ્રાક્ષની માળા, નહીંતર ફાયદાની જગ્યાએ થઈ જશે નુક્સાન