પૂજા-પાઠમાં શા માટે નારિયેળનો કરવામાં આવે છે ઉપયોગ


By Nileshkumar Zinzuwadiya09, Nov 2024 04:47 PMgujaratijagran.com

આદિકાળથી

આદિકાળથી નારિયેળને હિન્દુ ધર્મના તમામ શુભ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલ

એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાન પૃથ્વી પર અવતરિત થતી વખતે માતા લક્ષ્મી, નારિયેળના વૃક્ષ તથા કામધેનુને પોતાની સાથે પૃથ્વી પર લઈને આવ્યા હતા.

ગણેશ-લક્ષ્મી

આ ઉપરાંત પૂજા તથા અનુષ્ઠાન ગણેશજી તથા લક્ષ્મીજીના આશીર્વાદ વગર પૂરા થઈ શકા નથી

માતા લક્ષ્મીની કૃપા

ગણેશજીની ઉપસ્થિતિ વગર પૂજામાં સોપારી રાખવામાં આવે છે તો લક્ષ્મીજીની કૃપા માટે નારિયેળ.

ત્રિદેવનો વાસ

નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવાય છે. જેમાં ત્રિદેવ બ્રહ્યા, વિષ્ણુ અને મહેશનો નિવાસ હોય છે.

શનિદેવ પર શા માટે ચડાવવામાં આવે છે સરસવનું તેલ?