જાણો વિદાય સમયે ચોખા ફેકવાની વિધિ કેમ નિભાવામાં આવે છે.


By Jagran Gujarati10, Jan 2023 01:12 PMgujaratijagran.com

ભારતમાં લગ્નની સાથે ઘણા રિવાજોનું પાલન કરવામાં આવે છે. જેમાં હળદળ, મહેંદી, કન્યાદાન જેવા રિવાજોના સમાવેશ થાય છે. લગ્ન સમયે વિદાય એક લાગણીશીલ ક્ષણ છે. એ સમયે કન્યા ચોખા ફેકવાની વિધિ કરે છે. શું તમે જાણો છો એવું કેમ કરવામાં આવે છે ? શું છે આ વિધિનું મહત્વ? આજે તમને આ સ્ટોરીમાં તમને આ વિધિની સાથેની તમામ વાતો જણાવીશું.

આ વિધિ કન્યા વિદાય લે એ પહેલા કરવામાં આવે છે. જેમાં કન્યાને પાંચ વખત પાછળ જોયા વગર ચોખા ફેકવાના હોય છે.આ ધાર્મિક વિધિમાં શું થાય છે?

આ વિધિમાં ચોખાનો ઉપયોગ એ માટે કરવામાં આવે છે કે ચોખા સંપતિનું પ્રતિક છે. તેમજ તમામ ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ થાય છે.એનાં માટે ચાવલ નો ઉપયોગ કરવાના આવે છે

ચોખા ફેકવાની વિધિને પ્રાથનાનું પ્રતિક માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કન્યાના લગ્ન થઈ ગયા પછી પણ તે હંમેશા પોતાના પરિવારની પ્રાથના કરે છે.પ્રાર્થનાનું પ્રતીક

ચોખાને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ વિધિ કન્યાના પરિવારની ખરાબ નજરથી બચવામાટે કરવામાં આવે છે.ખરાબ નજરથી બચાવો

તમે પણ જોયુ હશે કે કન્યા ચોખાને પાછળ ફેકતી હોય છે. તે આ સમય દરમિયાન પોતાના ઘર માટે ધન અને સંપતિની ઈચ્છા રાખે છે.ધન અને સંપતિ સાથે છે સબંધ

આ વિધિ કન્યા પોતાના માતા-પિતાને આભાર માનવાની એક માર્ગ છે. કેમ કે માતા પિતા એવા લોકો છે પોતાના બાળક માટે બધુ જ કરે છે.દુલ્હન કરે છે આભાર

ચોખા એ ખાવામાં વધુ વપરાય છે. તેથી તે કન્યાના માતા-પિતાને ખાવામાં અછત ન રહે તે માટે તે પોતાના પરિવાર પર ચોખા ફેકતી હોય છે.ખાવાની અછત ના હોઈ

હવે તમને ખબર પડી હશે કે કેમ જરુરી છે આ વિધિ.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

અમદાવાદમાં માત્ર 400 રૂપિયામાં નિહાળો દરિયા અંદરની સુંદરતા