મહિલાઓ તેમના પગમાં શા માટે વિછિયા પહેરે છે, જાણો વૈજ્ઞાનિક કારણ


By Nileshkumar Zinzuwadiya24, Jan 2025 12:28 AMgujaratijagran.com

સુહાગની નિશાની

ચાંદીના વિછિયા સુહાગની નિશાની છે, તે દુલ્હનના શ્રૃગારનો ભાગ છે

વૈજ્ઞાનિક કારણ

ચાંદીના વિછિયા એક્યુપ્રેશર ટ્રીટમેન્ટનું કામ કરે છે. જેથી શરીરના આ ભાગમાં અંગો અને માંસપેશીઓ તંદુરસ્ત રે છે.

શરીર ઠંડુ રહે છે

ચાંદીની ધાતુ ઠંડી પ્રકૃતિ ધરાવે છે. માટે ચાંદીના વિધિયા પહેરવાથી શરીરની ગરમી અને વધારે તાપમાનથી છૂટકારો મળે છે.

ચંદ્રમાનુ કારણ

શાસ્ત્રોમાં ચાંદીના વિછિયાનું મહત્વ દર્શાવ્યું છે. ચાંદીને ચંદ્રમનો કારક માનવામાં આવે છે.

Premanand Ji Maharaj Satsang: પ્રેમાનંદજી મહારાજે સત્સંગમાં ભક્તની મૂંઝવણો દૂર કરી, તમે પણ આ મુંઝવણથી છો પરેશાન? વાંચી જુઓ