પ્રેમાનંદજી મહારાજના સત્સંગ દરમિયાન એક વ્યક્તિએ પ્રેમાનંદ મહારાજને પોતાની સમસ્યા જણાવી હતી.
બધી વસ્તુઓમાં કંટ્રોલ કરી લવુ છું પરંતુ, જ્યારે મારી સામે સ્વાદિષ્ટ ભોજન આવે છે, ત્યારે મારું મન પીગળી જાય છે. મારે શું કરવું જોઈએ?
શ્રીજીને ભોગ તરીકે અર્પણ કરો. કોઈ સમસ્યા નહીં થાય.
સ્વાદિષ્ટ ભોજન ખૂબ આનંદથી ખાઓ, કોઈ વાંધો નથી. તમારે સમજવું કે બધું જ શ્રીજીને અર્પણ થાય છે.
તમને જે ગમે તે પહેલા શ્રીજી અને ઠાકુરજીને અર્પણ કરો.
જ્યારે પણ હું નામનો જાપ કરું છું ત્યારે જૂના ખરાબ કાર્યો મને પરેશાન કરે છે.
પ્રેમાનંદ મહારાજે કહ્યું, આ બધું ધીમે ધીમે ખતમ થઈ થશે, તમે માત્ર નામ જપતા રહો.
પ્રેમાનંદ મહારાજે કહ્યું, મન એક એવી ચિપ છે જેમાં લાખો-કરોડો જન્મોની સંપૂર્ણ વિડિયો રાખવામાં આવી છે.
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, સમગ્ર ચિત્તને શુદ્ધ કરવાનું છે, તેના માટે વ્યક્તિએ ખૂબ નામનો જાપ કરવો પડશે.