Apple Side Effects: આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ સફરજન


By Sanket M Parekh06, Aug 2025 04:24 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર સફરજન

સફરજન એક સદાબહાર ફળ છે. તેમાં ડાયટ્રી ફાઇબર, વિટામિન-સી, એ, કે અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

સફરજન સ્વાદિષ્ટ હોય છે અને તેમાં કેલરી પણ ઓછી હોય છે. વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી આ ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઝેરથી કમ નહીં સફરજન

આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, સફરજન કેટલાક લોકો માટે ઝેરથી કમ નથી. અહીં નીચે જણાવેલ લોકોએ ભૂલથી પણ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ

સફરજનમાં કુદરતી ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓએ આ ફળ ખાવાનું ટાળવું જોઈએ.

એલર્જી

જે લોકોને સફરજન અથવા તેમાં હાજર કોઈપણ કમ્પાઉન્ડથી એલર્જી હોય, તેમણે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમની સમસ્યા વધુ વધી શકે છે.

પાચન ખરાબ હોય

જો તમારું પાચન ખરાબ રહેતું હોય, તો તમારે સફરજન ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારી પાચન સંબંધી પરેશાની વધુ વધી શકે છે.

વજન ઘટાડવાનું વિચારતા હોય

જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે, તેમણે સફરજન ન ખાવા જોઈએ. તેનું કારણ એ છે કે, સફરજનમાં રહેલી કેલરી તમારું વજન વધુ વધારી શકે છે.

Cancer Cause: શું ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી કેન્સર થઈ શકે છે?