દરેક લોકોને નાશપતી ખાવી ગમતી હોય છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ડાયટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર, નાસપતીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી લોકોને નુકસાન પણ થઈ શકે છે.
નાશપતી તાસીર ઠંડી હોય છે. તેથી શરદી અને તાવ દરમિયાન નાશપતીનું સેવન ટાળવું જોઈએ.
ઘણા લોકોને એલર્જીની સમસ્યા હોઈ છે. તેથી તેવા લોકોએ ભૂલથી પણ નાસપતીનું સેવન ન કરવું જોઈએ.
નાશપતી બ્લડપ્રેશર માટે ફાયદાકારક છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.
નાશપતીમાં ઓછી કેલરી હોય છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી વજન વધે છે, તેથી જે લોકોને વજન ઘટાડવું હોય તેને મુશ્કેલી પડી શકે છે.
નાશપતી તાસીર ઠંડી હોય છે. તેથી ગળામાં દુખાવો અને શરદીથી પીડાતા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.
પાચન સંબંધી સમસ્યાઓથી પીડાતા લોકોએ નાશપતીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તેનાથી લોકોને ખેંચાણ, પેટનું ફૂલવું, ઝાડા અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.