ઘણા લોકો લીંબુની છાલને ફેંકી દે છે. પરંતુ શું તમને ખબર છે કે લીંબુની છાલની ચા પીવાથી શું ફાયદા થાય છે, જાણો
લીંબુની છાલ બાયો ફ્લેવોનૉયડ, વિટામિન્સ, ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.
સ્વાસ્થ્યની સાથે લીંબુની છાલની ચા ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ત્વચા સંબંધિત સમસ્યાઓથી મુક્તિ આપે છે.
વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્સથી ભરપૂર લીંબુની ચા પીવાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત બનાવવામાં મદદ મળે છે.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે લીંબુની છાલની ચા પી શકો છો.
લીંબુની ચાનું સેવન કરવાથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળે છે.
એક પાત્રમં 1 લીંબુની છાલ, આદુનો નાનો ટુકડો અને 1 કપ પાણી નાખો. તેને 2 મિનિટ સુધી ઉકાળો અને ગાળીને સેવન કરો.