ક્યા લોકોએ ભીંડાનું સેવન ન કરવું જોઈએ? જાણો


By Vanraj Dabhi15, Apr 2024 09:52 AMgujaratijagran.com

ભીંડાનું સેવન

ઘણા લોકો ભીંડાનું શાક ખાવું ખૂબ જ ગમતું હોય છે,જો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.પરંતુ કેટલીક સમસ્યાઓ દરમિયાન ભીંડાનું સેવન ન કરવું જોઈએ ચાલો જાણીએ.

ડાયાબિટીસ

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તમણે ભીંડાનું સેવન ટાળવું જોઈએ.

ઝાડા

જો તમને વારંવાર ગેસ,ઝાડા કે પેટનું ફૂલવુંની સમસ્યા થતી હોય તો ભીંડાનું સેવન ટાળો.

જઠરની સમસ્યા

જે લોકોને જઠર સમસ્યા હોય તેઓએ ભીંડાનું સેવન ટાળવું જોઈએ.

એલર્જી

જો ભીંડાનું શાક ખાધા પછી એલર્જી થતી હોય તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ.

કિડની સ્ટોન

જો કિડનીમાં પથ્થરીની સમસ્યા હોય તો તમારે ભીંડાનું સેવન ટાળવું જોઈએ.

પેટમાં દુખાવો

જે લોકોને વારંવાર પેટમાં દુખાવો થતો હોય તેમણે ભીંડાનું સેવન ટાળવું જોઈએ.

લોહી ગંઠાઈ જવાની સમસ્યાના

જે લોકોને લોહી ગંઠાઈ જવાની સમસ્યા છે અને તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો,તો ડૉક્ટરની સલાહ લીધા વિના ભીંડાનું સેવન ટાળવું જોઈએ.

વાંચતા રહો

અન્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાના ફાયદા વિશ નથી ખબર! જાણી લો