નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાના ફાયદા વિશ નથી ખબર! જાણી લો


By Vanraj Dabhi14, Apr 2024 06:17 PMgujaratijagran.com

નવરાત્રી દરમિયાન ઉપવાસ

નવરાત્રીના નવ દિવસો લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે અને વ્રત પણ રાખે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્રત રાખવાથી ભક્તો પર માતાજી પ્રસન્ન થાય છે.

ફાયદા

શું તમને નથી ખબર કે નવરાત્રીમાં ઉપવાસ કરવાથી શરીરને શું ફાયદા મળે? ચાલો જાણીએ નવરાત્રી વ્રત શા માટે રાખવું જોઈએ.

માનસિક શાંતિ

ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીમાં ઉપવાસ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.

વજન ઘટે છે

નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ કરવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો

બ્લડ સુગર કંટ્રોલ

જો તમારું બ્લડ સુગર વધારે હોય તો તમારે નવરાત્રીનું વ્રત રાખવું જોઈએ.ઉપવાસ કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

શરીરને હાઇડ્રેટ રાખે છે

નવ દિવસ ઉપવાસમાં લોકો સતત પૂરતા પ્રમાણમાં પાણી,ફળોનું જ્યુસ વગેરે પીવે છે,જેના કારણે શરીર હાઇડ્રેટ રહે છે.

શરીર ડિટોક્સિફાય કરે

નવરાત્રીમાં ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીરની અંદરથી ડિટોક્સિફાય થઈ જાય છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમે કોઈ સમસ્યા હોય તો ઉપવાસ કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેલી જોઈએ.

વાંચતા રહો

નવરાત્રીમાં વ્રત કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જીવનશૈલીસંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લોખંડ જેવુ મજબૂત શરીર બનાવવા માટે ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન કરો