વધુ પડતા ચિયા સીડ્સનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે જેમ કે બ્લોટીંગ, ડાયેરીયા વગેરે ઉપરાંત, લોહીમાં સુગરનું સ્તર પણ ઓછું થઈ જાય છે
જો તમને પાચન સંબંધી સમસ્યા રહેતી હોય તો ચિયા સીડ્સનું સેવન ઓછું કરી શકાય છે, આમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે હોય છે જે તમને પાચન સંબધી તકલીફ વધારી શકે છે
ચીયા સીડ્સનું સેવન કરવાથી બ્લડ સુગરમાં અચાનક ઘટાડો થાય છે, જે શરીરમાં માટે નુકસાનકારક છે.
જો તમને ઉલટી અથવા ઉબકાની તકલીફ રહેતી હોય તો તમારે ચિયા બીજનું સેવન ટાળવું જોઈએ, તેના સેવનથી આ સમસ્યાઓ વધુ વધી શકે છે
ચિયા સીડ્સનું વધુ પડતું સેવન તમારું બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.