Almonds: આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, જાણો કેમ


By Vanraj Dabhi12, Sep 2024 01:28 PMgujaratijagran.com

બદામનું સેવન

બદામને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે.

પોષક તત્વો

બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે.

બદામના ગેરફાયદા

કેટલાક લોકોએ બદામ ન ખાવી જોઈએ, તેનું સેવન કરવાના ઘણી આડઅસર થઈ શકે છે, જે જાણીને નવાઈ લાગશે.

બીપીના દર્દીઓ

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે બદામનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તે ખાવાથી બીપી વધી શકે છે.

પથ્થરના દર્દીઓ

જે લોકોને કિડનીમાં પથરી અથવા પિત્તાશયમાં પથરી હોય તેમણે પણ બદામનું સેવન ટાળવું જોઈએ.

પાચન

બદામમાં પ્રોટીન અને વિટામિન મળી આવે છે તેથી, જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એસિડિટી

જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે પણ બદામનું સેવન ટાળવું જોઈએ.

વજન ઘટાડે

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય, તેમણે પણ બદામનું સેવન ન કરવું જોઈએ.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Papaya: શું પપૈયાથી સ્કીનનો ગ્લો વધે છે, આવો જાણીએ