પપૈયું સ્કીન માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આમા રહેલા ગુણો સ્કીનને લગતી સમસ્યા જેવી કે એક્ને અને પીગમેન્ટેશન વગેરે દુર કરવામા મદદ કરે છે. આવો જાણીએ પપૈયાના ત્વચાને લગતા કેટલાક ફાયદાઓ વિશે
પપૈયામાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી, એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા હોય છે જે ત્વચા પરનું પીગમેન્ટેશન દુર કરવામાં મદદ કરે છે.
પપૈયામા વિટામિન C પણ જોવા મળે છે જે સ્કીન પરની ડેડ સ્કીન દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાને નવો ગ્લો આપે છે
ચહેરા પર રહેલા ડાઘ ધબ્બા દુર કરવા માટે તમે પપૌયાનો ફેસ માસ્ક ઘણું ફાયદાકારક છે.
ચહેરા પર પપૌયાનું ફેસ માસ્ક લગાવવાથી સ્કીન હેલ્ધી રહે છે. પપૈયામા એન્ટી ઈન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે જે ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ચહેરા ઉપર પપૈયાને ફેસ માસ્ક લગાવવાથી સ્કીન ગ્લોઈંગ બને છે. આમાં રહેલું વિટામિન A અને વિટામિન C સ્કીનનો ગ્લો વધારવામા મદદ કરે છે.
પપૈયામાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.