ઋષભ પંતના પરિવારમાં કોણ કોણ છે? જાણો આખી ફેમિલી ટ્રી


By Jignesh Trivedi30, Dec 2022 08:21 PMgujaratijagran.com

ઋષભ પંતની કારના રુડકીની પાસે એક્સીડન્ટ થઈ ગયું. આ દુર્ઘટનામાં તેમણે ગંભીર ઈજા થઈ છે.

ઋષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997નાં રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો. તેમની માતાનું નામ સરોજ પંત છે.

તેમના પિતા રાજેન્દ્ર પંતનું દેહાંત 2017માં થયું. ઋષભ પંતને ક્રિકેટર બનાવવામાં તેમની માતાનો મહત્વનો ફાળો છે.

પંત જ્યારે 12 વર્ષના હતો, ત્યારે માની સાથે દિવંગત કોચ તારક સિન્હાની એકેડમીમાં ટ્રેઈનિંગ લેવા દિલ્હી જતો હતો.

પંતની બહેન સાક્ષી પણ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે વાંરવાર ભાઈની મેચ જોવા સ્ટેડિયમ જાય છે જ્યાં કેપ્ચર થાય છે.

ઋષભ પંતના પિતા રાજેન્દ્ર પંત પોતાની ખાનગી સ્કૂલ &ચલાવતા હતા, જેમાં જિલ્લભરના બાળકો ભણવા માટે આવતા હતા.

પંતના સ્ટાર ક્રિકેટર બનાવવામાં પિતાનો પણ રોલ મહત્વનો છે, જે નાનપણમાં કૉર્ક બોલથી સખત પ્રેક્ટિસ કરાવતા હતા.

દિલ્હીમાં રહેવા માટે ઘર ન હોવાને કારણે ઋષભ પંત પોતાની માની સાથે મોતી બાગના ગુરુદ્વારામાં રોકાતા હતા.

ઋષભ પંતે 1 ફેબ્રુઆરી 2017નાં રોજ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બેંગલુરુમાં ટી20 મેચથી ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.

Mouni Royએ Abu Dhabiથી શેર કર્યો બિકિની લૂક