Mouni Royએ Abu Dhabiથી શેર કર્યો બિકિની લૂક
By Kishan Prajapati
30, Dec 2022 07:02 PM
gujaratijagran.com
મૌની રોય અત્યારે આબુ ધાબીમાં વેકેશન એન્જોય કરી રહી છે.
હાલમાં જ ડીવાએ તેનો ગ્રીન બિકિનીમાં Nurani Island પરથી બિકિની લૂક શેર કર્યો છે.
એક્ટ્રેસ દુબઈમાં અત્યારે મસ્તી કરી રહી છે અને ત્યાં ન્યૂ યર સેલિબ્રેટ કરશે.
એક્ટ્રેસનો આ કિલર લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
મૌની રોય તેના ફ્રેન્ડ સાથે દુબઈમાં મસ્તી કરી રહી છે.
હાલમાં જ મૌનીએ આઇલેન્ડ પરથી તેનો બ્લેક બિકિની લૂક શેર કર્યો હતો.
રાજસ્થાનમાં અહીં સેલિબ્રેટ કરી શકો છો ન્યૂ યર
Explore More