કોણ છે મોડેલ Daiane Tomazoni જેણે દરેક ગોલ પર કર્યું ટોપલેસ ફોટોનું પ્રોમિસ
By Kishan Prajapati
01, Dec 2022 05:30 PM
gujaratijagran.com
ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ Fifa World Cup 2022 ચાલી રહ્યો છે.
આ વખતે તેનું આયોજન કતરમાં કરવામાં આવ્યું છે.
બ્રાઝિલની ટીમ 16મા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
આ સાથએ જ બ્રાઝિલની મોડેલ Daiane Tomazoniએ એક પ્રોમિસ કર્યું છે.
મોડેલે બ્રાઝિલના દરેક ગોલ પર ટોપલેસ ફોટો શેર કરવાનું પ્રોમિસ કર્યું છે.
મોડેલે સ્પષ્ટતા કરી છે કે, તે પોતાના થોડાક જ ફેન્સ સાથે આ ફોટો શેર કરશે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ટ્વિન સિસ્ટર્સ Chinki Minkiએ ઓસ્ટ્રેલિયાથી ફોટો શેર કર્યા
Explore More