ટ્વિન સિસ્ટર્સ Chinki Minkiએ ઓસ્ટ્રેલિયાથી ફોટો શેર કર્યા
By Kishan Prajapati
01, Dec 2022 04:34 PM
gujaratijagran.com
ચિંકી મિંકી અત્યારે ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરી રહી છે.
આ ફોટોમાં ચિંકી મિંકીનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે.
ચિંકી મિંકીનો આ ફોટો ઓસ્ટ્રેલિયાનો છે.
ટ્વિન સિસ્ટરની ડ્રેસિંગ સેન્સને ફેન્સને&પસંદ છે.
ચિંકી મિંકી ફરવાની શોખીન છે. ટ્રાવેલિંગના ફોટો શેર કરતી રહે છે.
બંને બહેન સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nia Sharmaએ ફ્લોન્ટ કર્યું તેનું ફિગર
Explore More