Nia Sharmaએ ફ્લોન્ટ કર્યું તેનું ફિગર


By Kishan Prajapati01, Dec 2022 04:02 PMgujaratijagran.com

નિયા શર્મા હંમેશા તેના હોટ અને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી&રહે છે.

નિયા ટીવી ઇન્ડસ્ટ્રીની હોટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે.

એક્ટ્રેસનો દરેક બ્લેક આઉટફિટમાં બેકલેસ ફોટો ખૂબ જ હોટ હોય છે.

આ લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.

બ્લેક બિકિનીમાં નિયા શર્મા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

ક્રોપ ડેનિમ ટોપ અને જિન્સમાં એક્ટ્રેસે તેની પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Monica, O My Darlingની સક્સેસ પાર્ટીમાં Huma Qureshiએ કટઆઉટ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ