Monica, O My Darlingની સક્સેસ પાર્ટીમાં Huma Qureshiએ કટઆઉટ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ
By Kishan Prajapati
01, Dec 2022 03:54 PM
gujaratijagran.com
હુમા કુરૈશીએ હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ Monica, O My Darlingની સક્સેસ પાર્ટીમાં રેડ ડ્રેસવાળો કાતિલ લૂક કેરી કર્યો છે.
એક્ટ્રેસે હાલમાં હોટ રેડ કલરનો કટ આઉટ ડ્રેસમાં પોતાનો સ્ટનિંગ લૂક શેર કર્યો છે.
ડીવા આ રેડ ડ્રેસ સાથે પોની હેર સ્ટાઇલ અને બિગ ગોલ્ડન હૂપ્સ ઇયરિંગવાળો એટ્રેક્ટિવ લૂકથી દરેકનું ધ્યાન ખેંચે છે.
હાલમાં જ ડીવા ફિલ્મ ડબલ એક્સએલ પણ સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી.
એક્ટ્રેસ ફિલ્મ પ્રમોશન વખતે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.
હુમા ઘણીવાર તેનો સ્ટાઇલિશ લૂક ફેન્સના દિલ સાથે શેર કરતી રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nora Fatehiએ Fifa World Cup 2022માં આ આઉટફિટમાં કર્યું પર્ફોમ
Explore More