Nora Fatehiએ Fifa World Cup 2022માં આ આઉટફિટમાં કર્યું પર્ફોમ


By Kishan Prajapati01, Dec 2022 03:26 PMgujaratijagran.com

નોરા આ વર્ષે કતરમાં થઈ રહેલાં ફિફા વર્લ્ડ કપમાં પર્ફોમ કરવા માટે બોલાવી છે.

એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડીયો શેર કર્યો હતો જેમાં વર્લ્ડ કપ સ્ટેડિયમમાં ખુશ લાગી રહી હતી.

ફીફા વર્લ્ડ કપમાં પોતાના પર્ફોમન્સ પહેલાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી.

એક્ટ્રેસ કમાલની ડાન્સર છે. ફીફા ફેન ફેસ્ટિવલમાં પણ નોરા તેના પર્ફોમન્સથી ઓડિયન્સને પાગલ કરી રહી છે.

નોરા તેના લગભગ દરેક આઇટમ સોન્ગમાં પર્ફોમન્સથી ફેન્સને ક્રેઝી કરી રહી છે.

હાર્ટ હેકર નોરા અત્યારે ઝલક દિખલા જા 10માં જજ તરીકે જોવા મળી રહી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Bigg Boss ફેમ Mahira Sharmaએ શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપ્યા