Bigg Boss ફેમ Mahira Sharmaએ શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપ્યા
By Kishan Prajapati
01, Dec 2022 02:58 PM
gujaratijagran.com
માહિરા શર્મા આ શિમરી શોર્ટ ડ્રેસમાં હટકે પોઝ આપી રહી છે.
માહિરા ફિટનેસ મામલે ઇન્ડસ્ટ્રીમાં ભલભલી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.
માહિરા આ ફોટોમાં કાતિલ પોઝ આપી રહી છે.
એક્ટ્રેસ તેના બોલ્ડ લૂકને લીધે ચર્ચામાં&રહે છે.
માહિરા શર્મા પંજાબી મ્યૂઝિક વીડિયો કાફિરામાં પારસ છાબરા સાથે જોવા&મળી હતી.
માહિરા શર્મા બિગબોસ સિઝન 13થી ખૂબ જ ફેમસ થઈ હતી.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nikki Tamboliએ યલો કલરના અનારકલી સૂટમાં બતાવી સાદગી
Explore More