Nikki Tamboliએ યલો કલરના અનારકલી સૂટમાં બતાવી સાદગી
By Kishan Prajapati
01, Dec 2022 02:47 PM
gujaratijagran.com
યલો સૂટમાં જોવા મળેલી નિક્કીનો આ સાદગી ભર્યો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
આ ફોટોમાં એક્ટ્રેસે યલો કલરનું અનારકલી સૂટ પહેર્યું છે.
નિક્કીનો આ સૂટમાં ઇન્ડિયન લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
એક્ટ્રેસ આ ફોટોમાં પ્રિટી પોઝ આપી&રહી છે.
એક્ટ્રેસ આ ફોટોમાં ગ્લેમરસ અને ગોર્જિયસ લાગી રહી છે.
નિક્કી તેના હોટ ફોટો અને બોલ્ડ ડ્રેસિંગ સેન્સથી ચર્ચામાં છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
મૂવિંગ વિથ મલાઇકા અને રણદીપ હુડ્ડા અને કેટ સહિતની આ વેબ સિરિઝથી ડિસેમ્બરને ખાસ બનાવો
Explore More