મૂવિંગ વિથ મલાઇકા અને રણદીપ હુડ્ડા અને કેટ સહિતની આ વેબ સિરિઝથી ડિસેમ્બરને ખાસ બનાવો
By Kishan Prajapati
01, Dec 2022 12:07 PM
gujaratijagran.com
પોપ્યુલર કોમેડિયન જાકિર ખાન સ્ટેન્ડઅપ કોમેડી શો તથાસ્તુ 1 ડિસેમ્બરે એમેજોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.
ક્રશ્ડ સિઝન 2 એક સ્કૂલ ડ્રામા છે આ સિરિઝની બીજી સિઝન એમોઝોન મિની ટીવી પર 2 ડિસેમ્બરે સ્ટ્રિમ થશે.
કૈસી યે યારિયાં 4ની ત્રણ સિઝન હિટ થયા પછી હવે જિઓ સિનેમા પર ચોથી સિઝન 2 ડિસેમ્બરે રિલીઝ થશે.
બોલિવૂડ ક્વિન મલાઇકાની લાઇફ પર બેસ્ડ મૂવંગ વિથ મલાઇકા 5 ડિસેમબરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
બોલિવૂડ સ્ટાર રણદીપ હુડ્ડાની વેબ સિરીઝ કેટ 9 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
થ્રિલર સિરીઝ ઇન્ડિયન પ્રીડિટર 16 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થાય છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
સાંસદ પૂનમ માડમે ખંભાળિયામાં મતદાન કર્યું
Explore More