સાંસદ પૂનમ માડમે મતદાન કર્યું
By Kishan Prajapati
01, Dec 2022 11:37 AM
gujaratijagran.com
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે
89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન મથકો પર મતદાતાઓની કતાર જોવા મળી રહી છે.
પૂનમ માડમે વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી.
સાંસદ પૂનમ માડમે ખંભાળિયામાં મતદાન કર્યું હતું.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Anushka Senએ લાખોની કિંમતનું બેગ કેરી કર્યું
Explore More