Anushka Senએ લાખોની કિંમતનું બેગ કેરી કર્યું
By Kishan Prajapati
01, Dec 2022 11:04 AM
gujaratijagran.com
અનુષ્કા સેનને બેગ્સનો ખૂબ જ શોખ છે.
ડીવા પાસે લાખોની કિંમતવાળા હજારો બેગ્સનું કલેક્શન છે.
એક્ટ્રેસના આ ક્રિસ્ટલ પરાડા બેગની કિંમત ડૉલરમાં છે.
&અનુષ્કાનું આ બ્લેક ઇન વ્હાઇટ મિની ક્રિસ્ટીન દાયર ટોટ બેગ પણ લાખોની કિંમત છે.
ડીવાના આ પિંક એન્ડ યલો બેગની કિંમત લગભગ 2 લાખ રૂપિયાથી વધુ છે.
એક્ટ્રેસ આ પરાડા બેગની કિંમત&લાખોમાં છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
દીકરીઓ સંભાળશે સુરક્ષાની કમાન
Explore More