દીકરીઓ સંભાળશે સુરક્ષાની કમાન


By Kishan Prajapati01, Dec 2022 10:48 AMgujaratijagran.com

ઉત્તર પ્રદેશ દેશના ગૌતમ બુદ્ધનગરની કમાન હવે દીકરીઓના હાથમાં આવી&ગઈ છે.

જિલ્લામાં પોલીસ કમિશનર લક્ષ્મીસિંહ સાથે હવે કમિશનરેટમાં 5 મહિલા પોલીસ અધિકારી મોટા પદ પર તહેનાત છે.

ગૌતમ બુદ્ધનગરમાં પોલીસ કમિશનરના પદ પર લક્ષ્મીસિંહ તહેનાત છે. તે 2000 બેચના IPS અધિકારી છે.

ગૌતમ બુદ્ધનગરમાં DCP ક્રાઇમના પદ પર મીનાક્ષી કાત્યાયનની વરણી કરવામાં આવી છે. તે 2014ની બેચના&IPS અધિકારી છે.

વૃંદા શુક્લા DCP મહિલા સુરક્ષાની જવાબદારી છે. તે 2014ની બેચના&IPS અધિકારી છે.

જિલ્લામાં અપર પોલીસ મુખ્યાલયના પદ પર ભારતી સિંહને જવાબદારી આપી છે.&તે 2008ની બેચના IPS અધિકારી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Avneet Kaurએ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં ફ્લોન્ટ કર્યા ટેટૂ