Avneet Kaurએ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં ફ્લોન્ટ કર્યા ટેટૂ
By Kishan Prajapati
01, Dec 2022 10:26 AM
gujaratijagran.com
અવનીચ કૌરે હાલમાં જ 3 શાનદાર ટેટૂ બનાવડાવ્યા છે.
એક્ટ્રેસનું આ આઉટફિટ અને ટેટૂ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
અવનીતે એક ટેટૂ બેક પર, સાઈડમાં અને એક થાઈ પર બનાવ્યું છે.
અવનીત કૌર ટેટૂ લવર છે તેણે અત્યાર સુધી 5 ટેટૂ પડાવ્યા છે.
એક્ટ્રેસે ઘણી ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું છે.
અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
આજે 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું વોટિંગ, રિવાબા-જયેશ રાદડિયા સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન
Explore More