આજે 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું વોટિંગ, રિવાબા-જયેશ રાદડિયા સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન


By Kishan Prajapati01, Dec 2022 09:46 AMgujaratijagran.com

ભાજપના ઉમેદવાર રિવાબાએ આજે સવારે મતદાન કર્યું હતું.

ભાજપના ઉમેદવાર રિવાબાએ આજે સવારે મતદાન કર્યું હતું.

ભાજપના ઉમેદવાર રિવાબાએ આજે સવારે મતદાન કર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર અને નેતા પરેશ ધાનાણીએ વહેલી સવારે મતદાન કર્યું હતું.

જામનગરના કલેક્ટર સૌરભ પારધીએ આજે સવારે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ સુરતમાં આજે સવારે મતદાન&કર્યું હતું.

AAPના ઉમેદવાર સાઇકલ પર તેલનો ડબ્બો અને ગેસનો બાટલો લઈને મતદાન કરવા આવ્યા હતાં.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Vastu Dosh: ઘરની આ વસ્તુથી થઈ શકે છે વાસ્તુ દોષ, તાત્કાલિક કરો બદલાવ