Vastu Dosh: ઘરની આ વસ્તુથી થઈ શકે છે વાસ્તુ દોષ, તાત્કાલિક કરો બદલાવ
By Kishan Prajapati
30, Nov 2022 11:30 PM
gujaratijagran.com
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના એક-એક ખૂણામાં હાજર વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
વાસ્તુ મુજબ ઘરની દિવાલ પર ફોટો અથવા પોસ્ટર ના લગાવવું જોઈએ.
પૂજા ઘરમાં ક્યારેય એવી મૂર્તિ કે ફોટો ના રાખવો જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
ઘરની બારી અને દરવાજા ક્યારેય એવા ના બનાવવા કે ખોલતી વખતે તે બહારની બાજુ ખુલે.
જે ઘરમાં ચામાચિડિયાનો વાસ હોય ત્યાં વાસ્તુ દોષ રહે છે.
ઘરના કિચનની સામે દરવાજો ના હોવો જોઈએ.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Weight Loss: મલાઇકા અરોરા જેવી ફિટનેસ માટે ફોલો કરો આ સ્ટેપ
Explore More