Weight Loss: મલાઇકા અરોરા જેવી ફિટનેસ માટે ફોલો કરો આ સ્ટેપ


By Kishan Prajapati30, Nov 2022 11:00 PMgujaratijagran.com

વ્યક્તિ સૂતો હોય ત્યારે કેલેરી બર્ન થાય છે. એવામાં રાતે સૂતા પહેલાં કેટલીક વાતનું ધ્યાન રાખવું.

રાતે 7 વાગ્યા પછી ડિનર ના કરવું. રાત્રે જમવાથી સરખું પાચન થતું નથી.

રાતે ફાઇબર ફૂડ્સનું સેવન કરવું જોઈએ.જેમાં તમે સૂપ, સલાડ, રોટલી અને દાળ ખાઈ શકો છો.

જો તમે વજન ઓછું કરવા માગો છો તો રાત્રે ગરમ પાણી પીવું જોઈએ. જેથી ખાવાનું પાચન થશે અને વજન ઓછું થશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Sophie Choudryએ 40ની ઉંમરમાં મોનોકિની જ્રેસમાં હોટ લૂક