Sophie Choudryએ 40ની ઉંમરમાં મોનોકિની જ્રેસમાં હોટ લૂક
By Kishan Prajapati
30, Nov 2022 10:00 PM
gujaratijagran.com
ફેમસ એક્ટર અને સિંગર સોફી ચૌધરીએ મોનોકિની ડ્રેસમાં તેન હોટ લૂકથી ફેન્સને મદહોશ કરી રહી છે.
એક્ટ્રેસના ગ્લેમરસ લૂકની ચર્ચા ઘણીવાર સોશિયલ મીડિયા પર થતી રહે છે.
40 વર્ષની ઉંમરમાં ડીવા તેની ફિટનેસથી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે.
સોફી ચૌધરીનું નવું સોંગ ગોરી હૈ કલાઈયાનં રિમીક્ષ વર્ઝન રિલીઝ થયું છે.
એક્ટ્રેસનો દરેક લૂક ઇન્ટરનેટ પર વાઇરલ થાય છે.
સોફી બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રિટિશ સિંગ &હોવાની સાથે સાઉથની ફિલ્મોમાં પણ&કામ કર્યું છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Govinda Naam Mera એક્ટ્રેસ Bhumi Pednekarએ સાડીમાં આપ્યા હટકે પોઝ
Explore More