Govinda Naam Mera એક્ટ્રેસ Bhumi Pednekarએ સાડીમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati30, Nov 2022 09:30 PMgujaratijagran.com

ભૂમિ પેડનેકર બ્લૂ સાડીમાં હદથી વધુ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ વેસટર્ન જ નહીં ટ્રેડિશનલ આઉટફિટમાં પણ સુંદર લાગે છે.

ગોવિંદા નામ મેરા ફિલ્મ એક્ટ્રેસ કમર પર હાથ રાખીને બોલ્ડ પોઝ આપી&રહી છે.

ભૂમિ પેડનેકર મલ્ટીકલરના ડીપનેક બ્લાઉઝમાં ફેન્સને એટ્રેક્ટિવ લાગી&રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસનો આ લેટેસ્ટ સાડી લૂક વેડિંગ સિઝન માટે શાનદાર છે.

ભૂમિ પેડનેકર ફિલ્મ ગોવિંદા નામ મેરમાં લીડ રોલ પ્લે કરતી જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Mimi Chakrabortyએ સાડીમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો