Mimi Chakrabortyએ સાડીમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો
By Kishan Prajapati
30, Nov 2022 08:30 PM
gujaratijagran.com
મિમી ચક્રવર્તીએ સાડીમાં ગ્લેમરસ લૂક શેર કર્યો છે.
એક્ટ્રેસ પર્પલ કલરની સાડીમાં અપ્સરા જેવી લાગે છે.
મિમી આ બેકલેસ ફોટોમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
મિમી ચક્રવતી તેની આંખોથી ફેન્સને ઘાયલ કરે છે.
મિમીએ હાલમાં જ સાડીમાં તેનો સ્ટાઇલિશ લૂક સોશિયલ મીડિયા પર શેર કરે છે.
ટ્રેડિશનલ ક્વીન મિમીને ઇન્ડિયન આઉટફિટ્સ કેરી કરવું પસંદ છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
વરિયાળી ખાવાથી દૂર થશે આ બીમારીઓ
Explore More