વરિયાળી ખાવાથી દૂર થશે&આ બીમારીઓ
By Kishan Prajapati
30, Nov 2022 08:30 PM
gujaratijagran.com
ભારતમાં વરિયાળીનું સેવન સદીઓથી જમ્યા પછી કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન સારું થાય છે.
વરિયાળીના બીજમાં ફાઇટોકેમિકલ્સના ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે&ફાયદાકારક છે.
વરિયાળીમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. ફાયબર યુક્ત ખાદ્ય પદાર્થ ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
વરિયાળી મસ્તિષ્ક માટે પણ ફાયદાકારક છે. જેમાં રહેલાં વિટામીન ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઓછું કરે છે.
હાઇબીપીના દર્દીએ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા માટે દરરોજ વરિયાળી ખાવી જોઈએ.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Sunny Leoneએ લીફ પ્રિન્ટ ટોપ અને શોર્ટ્સમાં બતાવ્યો બીચ બેબી લૂક
Explore More