Sunny Leoneએ લીફ પ્રિન્ટ ટોપ અને શોર્ટ્સમાં બતાવ્યો બીચ બેબી લૂક
By Kishan Prajapati
30, Nov 2022 07:00 PM
gujaratijagran.com
સની લિઓને તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ ફોટોમાં સની લિઓની દરિયા કિનારે ઊભી છે.
લેટેસ્ટ પોસ્ટમાં સની લિઓનીએ લીફ પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને શોર્ટ્સ કેરી કર્યું છે.
સનીની અદા ખૂબ જ ક્યૂટ છે. જેના પર ફેન્સ ફિદા છે.
સનીની ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે.&તે ઘણી છોકરીઓ માટે એક્ટ્રેસ&ઇન્સ્પિરેશન છે.
રિઅલ લાઇફ હોય કે સોશિયલ મીડિયા સની દરેક જગ્યાએ ખૂબ જ પોપ્યુલર છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ટીવીની નાગિન Surbhi Chandnaએ સ્ટનિંગ બ્લેક ગાઉનમાં આપ્યા હટકે પોઝ
Explore More